ચૂંટણી 2022 / પ્રચાર કરાવા કરતા કમાને ગુજરાતનો CM બનાવો એટલે વિકાસ થશે: ભાજપ પર કટાક્ષ કરતાં કિરીટ પટેલનું વિવાદિત નિવેદન

Kama entry in the Gujarat election war has heated up politics

ગુજરાતના ચૂંટણીજંગમાં કમાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું; પાટણમાં કિરીટ પટેલે ભાજપ પર સાધ્યું નિશાન કહ્યું કે, કમાને CM બનાવો એટલે ગુજરાતનો વિકાસ થઈ જાય"

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ