બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / kalupur railway staiton 32 child rescue bu gujarat police and ngo

સફળતા / બાળ તસ્કરી: કાલુપુર રેલવે સ્ટેશન પરથી 32 બાળકોનું રેસ્ક્યૂ કરાયુ

Gayatri

Last Updated: 02:39 PM, 18 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં માનવ તસ્કરીનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. એમાંય બાળ તસ્કરી તો જાણે સાવ સામાન્ય વાત બની ગઈ છે. ત્યારે ગુજરાત પોલીસ અને કેટલીક સામાજીક સંસ્થાઓને આ દૂષણને નાથવામાં સફળતા મળી છે અને 32 જેટલા બાળકોને બચાવી લેવાયા છે.

  • કાલુપૂર રેલવે સ્ટેશન પર 32 બાળકોનુ કરાયુ રેસ્ક્યું
  • બાતમીના આધારે પોલીસનુ સર્ચ ઓપરેશન
  • બિહારથી અમદાવાદ આવતી ટ્રેનમાં કરાયુ સર્ચ

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી 32 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પોલીસને માહિતી મળી હતી. બાળકોને મજૂરી માટે અમદાવાદ લવાઇ રહ્યા છે. ત્યારે માહિતીના આધારે પોલીસે બિહારથી અમદાવાદ આવતી ટ્રેનમાં સર્ચ કર્યું. આ દરમિયાન પોલીસે 32 બાળકોનું રેસ્ક્યૂ કર્યું છે. અને બાળકોને કોણ લઇને આવી રહ્યું હતું. અને ક્યાં લઇ જવામાં આવી રહ્યા હતા સહિતના મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
 
બિહારથી લવાયા બાળકો

બિહારથી 15થી 17 વર્ષના બાળકોને અમદાવાદમાં લાવવામાં આવી રહ્યા હતા. તમામ બાળકોને ટ્રેન મારફતે અમદાવાદ લવાયા હોવાની બાતમી મળી હતી જેને આધારે કેટલીક સ્વૈચ્છિક સેવાઓ આપતી સંસ્થાઓની મદદથી  પોલીસ દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. 

એનજીઓ અને પોલીસ ક્રાઇમે આજે વહેલી સવારે આ ઓપરેશન પાર પાડ્યું 

અઝીમાબાદ એક્સપ્રેસમાંથી 32 બાળકોને હાલ મુક્ત કરાવાયા છે. બચપન બચાઓ આંદોલન એનજીઓ અને પોલીસ આજે વહેલી સવારે આ ઓપરેશન પાર પાડ્યું છે. અઝીમાબદ એક્સપ્રેસમાંથી આજે વહેલી સવારે 4.30 વાગે 32 સગીર બાળકો મુક્ત કર્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kalupur railway station ahmedabad child labour child trafficking child traficking અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન બાળ તસ્કરી child trafficking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ