કપાતર / પ્રાંતિજમાં કળિયુગના પુત્રએ માતા-પિતા પર કર્યો ઘાતકી હુમલો, માતાનું કરૂણમોત, પિતા ગંભીર

Kaliyug's son brutally attacks parents in Prantij, mother's tragic death, father injured

બાપ-દિકરા વચ્ચે ચાલી રહેલી બોલાચાલી દરમિયાન પિતા પર હુમલો કરવાની ફિરાકમાં રહેલા પુત્રએ,વચ્ચે પડેલી માતાને ઘા ઝીંકી દીધો.માતાનું ઘટના સ્થળે જ મોત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ