MovieReivew / 'કલંક' મૂવીમાં કેટલા રૂપિયા વસૂલ થશે તે જાણીને જ જોવા જજો...

મલ્ટી સ્ટારર ફિલ્મ કલંક બુધવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે આકાર લેતી પ્રેમ કથા છે કલંક. રૂપ (આલિયા ભટ્ટ) તેના પતિ દેવ (આદિત્ય રોય કપૂર) પ્રત્યેના માન અને તેના પ્રેમી ઝફર (વરૂણ ધવન) વચ્ચે આ સંપૂર્ણ કહાની ફરતી રહે છે. આ ફિલ્મ તમારા પૈસા વસૂલ કરશે અને કરશે તો કેટલાં કરશે તે જાણવું હોય તો જૂઓ અમારો મૂવી રિવ્યૂ...

બ્રેકિંગ ન્યૂઝ