કોરોના વાયરસ / મેં 50 હજાર ઉપાડ્યા છે, બાકીની બેંક ખાતાની તમામ રકમ કોરોના સામે લડવા દેશને અર્પણઃ હકાભા ગઢવી

Kalakar Hakabha Gadhvi donate money gujarat coronavirus

હાસ્ય કલાકાર હકાભા ગઢવીની મોટી જાહેરાત કરી છે. તેમણે પોતાના બેંક ખાતામાં રહેલ તમામ રકમ દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. કોરોના સામેની લડતમાં તમામ રકમ દાનમાં આપશે. મહત્વનું છે કે હકાભા ગઢવીએ 200થી વધારે પ્રોગ્રામ કર્યા છે. ત્યારે તેમણે વીટીવીને કહ્યું કે, સમાજ પાસેથી પૈસા લીધા અને સમાજને આપી દીધા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ