બોલિવૂડ / સિંગિંગ ક્વીન નેહા કક્કડને દુનિયામાં નહોતા લાવવા માંગતા તેના માતા-પિતા, ભાઈ ટોનીએ જણાવ્યું કારણ

Kakkar Brother Reveals When Parents Wanted To Abort Her

સિંગિંગ ક્વીન નેહા કક્કડ સુપરહિટ સોન્ગ આપીને લાખો યુવા દિલની ધડકન બની બની ચૂકી છે. તેનો આજે જન્મદિવસ છે. નેહા 6 જૂન, 1988ના દિવસે ઉત્તરાખંડના ઋષિકેશમાં જન્મી હતી. ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી નેહા કરોડોની કમાણી કરી રહી છે. ત્યારે આ ખાસ અવસર પર નેહાના ભાઈ ટોની કક્કડે ખુલાસો કર્યો છે કે, તેમના માતા-પિતા નેહાને દુનિયામાં લાવવા નહોતા માંગતા, તેઓ અબોર્શન કરાવવા માંગતા હતા.

બ્રેકિંગ ન્યૂઝ