બોલીવુડ / કાજોલે 'સલામ વેન્કી'માં આમિર ખાનના પાત્રને લઇને ઉઠાવ્યો પડદો, ઈન્ટરવ્યુમાં કર્યા ભરપૂર વખાણ

kajol revealed aamir khan character in salaam venky said he works hard in front of the camera

કાજોલ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ સલામ વેન્કીના પ્રમોશનને લઇને ખૂબ વ્યસ્ત છે. હાલમાં પોતાના એક ઈન્ટરવ્યુને લઇને અભિનેત્રીએ પોતાની આ ફિલ્મમાં આમિર ખાનના કેરેક્ટરને લઇને વાત કરી છે.

Loading...