બોલિવૂડ / #MeToo પર કાજોલે આપ્યું મોટું નિવેદન, કહ્યું-ફિલ્મના સેટ પર પુરૂષોનું વર્તન...

kajol on her short film premiere talked about me too movement in india

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કાજોલે હાલમાં એક પ્રમોશનલ ઈવેન્ટમાં #MeToo મૂવમેન્ટ પર વાત કરી હતી. તેણે કહ્યું કે, ભારતમાં મીટૂ મૂવમેન્ટ પછી ઘણો બદલાવ જોવા મળ્યો છે. હવે પુરૂષો પોતાના વર્તન અને સંમતિ પ્રત્યે વધારે સાવધ થયા છે. કાજોલ હાલમાં જ શોર્ટ ફિલ્મ 'દેવી'માં જોવા મળી છે. આ શોર્ટ ફિલ્મમાં તેની સાથે શ્રુતિ હાસન, નેહા ધૂપિયા. નીના કુલકર્ણી, મુક્તા બર્વે, શિવાની રઘુવંશી, સંધ્યા મહાત્રે, રમા જોશી અને રશાવિની દયામા મહત્વની ભૂમિકા ભજવી છે. આ શોર્ટ ફિલ્મ નવ અલગ-અલગ મહિલાઓના જીવનની કહાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ