વાયરલ / આવી દેખાય છે કાજોલની દીકરી, ફોટો શેર કરતાં જ ફેન્સ થયા ફિદા

kajol devgan with daughter nysa devgan latest instagram photos smiles

કાજોલ ફરી એકવાર ફેન્સની વચ્ચે ચર્ચામાં આવી છે. આ ચર્ચાનું કારણ છે તેની દીકરી ન્યાસા.કાજોલે ન્યાસાની સાથે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો શેર કર્યા છે જે ખૂબ જ સુંદર છે. આ ફોટોમાં ન્યાસા જાણે કે કાજોલનું યંગ વર્ઝન લાગી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ