બોલિવૂડ / કાજલ અગ્રવાલે પહેલી વાર શૅર કરી ગૌતમ સાથેની તસવીર, લાગી રહ્યા છે ક્યુટ

kajal shares her picture with would be husband

2020માં કેટલાક સેલેબ્સ માતા-પિતા બનવાના છે તો કેટલાક ઘર સંસાર માંડવાના છે. સાઉથની ફિલ્મો બાદ બોલિવૂડમાં એન્ટ્રી લેનારી અભિનેત્રી કાજલ અગ્રવાલ હાલમાં તેના લગ્નને લઇને ચર્ચામાં છે. લગ્નની ખબર આવ્યા બાદ પહેલી વાર ગૌતમ કીચલુ સાથે તસવીર શૅર કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ