બોલીવૂડ / સિંઘમ ગર્લ બનવાની છે માતા, પતિ ગૌતમે સોશ્યલ મીડિયા પર કરી સ્પષ્ટતા

Kajal Aggarwal And Husband Gautam Kitchlu Announce Their Pregnancy

બહુ જલ્દી બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના ઘરે નાનું મહેમાન આવશે. તે અને તેના પતિ ગૌતમ કિચલુ વર્ષ 2022માં નાના મહેમાનનું સ્વાગત કરવા તૈયાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ