બોલિવૂડ / કાજલ અગ્રવાલથી લઈ તમન્ના ભાટિયા સુધી, સાઉથની ટોપ એક્ટ્રેસિસને પસંદ છે આ રંગની ડ્રેસ

kajal agarwal to tamannaah bhatia south indian actress red dress love

સાઉથ ઈન્ડિયન અભિનેત્રીઓમાં રેડ ડ્રેસને લઈને એક વિશેષ પ્રકારનું આકર્ષણ જોવા મળે છે. સાઉથની ટોપ અભિનેત્રીએ રેડ ડ્રેસમાં તસવીરો ક્લિક કરાવે છે અને પછી તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે. જેમાં સૌથી પહેલું નામ કાજલ અગ્રવાલનું છે. સાઉથ ઈન્ડિયન સિનેમામાં પોતાની શાનદાર એક્ટિંગ અને ઈનોશન્સથી ધમાલ મચાવી ચૂકેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ. આ સિવાય તે બોલિવૂડમાં રોહિત શેટ્ટીની કોપ-યૂનિવર્સ સીરિઝની પહેલી ફિલ્મ સિંઘમમાં અજય દેવગન સાથે પણ કામ કરી ચૂકી છે. તેની સૌથી મોટી ફિલ્મ મગધીરા માનવામાં આવે છે. આ ફિલ્મ બાહુબલીના ડિરેક્ટર એસએસ રાજમૌલીએ બનાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ