રાજનીતિ / AAP હવે ભાજપને તેનો જ દાવ રમીને ટક્કર આપવા જઈ રહી છે, જાણો કેજરીવાલનો ગેમ પ્લાન 

kailash vijayvargiyas tweet for arvind kejriwal

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. તેના કારણે ચૂંટણીના  પરિણામો બાદ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ એક ટ્વીટ કરીને સીએમ અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો હતો. તેમણે ટ્વીટ તે વખતે કર્યું હતું કે, જે હનુમાનની શરણમાં આવે છે તેને આશીર્વાદ મળે છે. હવે સમય આવી ગયો છે કે, હનુમાન ચાલીસાનો પાઠ દિલ્હીના દરેક વિદ્યાલયો, મદરેસાઓ સહિત દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત થઈ જાય'' 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ