પૂજા / યાત્રાળુઓએ કૈલાસ-માનસરોવરના કિનારે હવન કરતા ચીનનો વિરોધ

kailash mansarovar pilgrims China

શ્રાવણ મહિનાના સોમવારે હિંદુ શ્રદ્ધાળુઓએ કૈલાસ-માનસરોવરના કિનારે હવન-પૂજન કરતાં ચીને વિરોધ કર્યો છે. ચીને જણાવ્યું કે આ અમારો  વિસ્તાર છે અને તેથી યાત્રાળુઓએ નિયમોનું પાલન કરવું જોઇએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ