નમસ્તે ટ્રમ્પ / ‘મારું ચાલે તો હું ટ્રમ્પને પણ નચાવીશ’- કૈલાશ ખેરનો ઉત્સાહ

kailash kher wants Donald trump to dance in Namaste Trump program

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ માટે ભારત આવી રહ્યા છે. તેમના માટે યોજાનાર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં કૈલાશ ખેર 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં પરફોર્મ કરવાના છે. આ સમાંરભમાં કૈલાશ ખેર વડા પ્રધાન મોદી અને ટ્રમ્પની હાજરીમાં ‘બાહુબલી 2’ ફિલ્મના ગીત ‘જય-જય કારા સ્વામી દેના સાથ હમારા’ થી પોતાનું પરફોર્મન્સ શરૂ કરશે. તેઓ ‘અગડ બમ બમ લહેરી’ ગીતથી તેમના પરફોર્મન્સની પૂર્ણાહુતિ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ