ભારે છેતરાયા / ઓનલાઇન શિક્ષણ એપ byju's સામે કડીના પરિવારે નોંધાવી ફરિયાદ, આવી રીતે થઇ છેતરપિંડી

Kadi's family filed a complaint against online education app byju's, thus committing fraud

BYJU'S એપ સાથે સંકળાયેલા લોકોએ ગુજરાતી સિલેબસની વાત કરીને અંગ્રેજી માધ્યમનો સિલેબસ પધરાવ્યો. ફરી સંસ્થાએ એક મહિનામાં ગુજરાતી સિલેબસ આવવાનું આશ્વાસન આપ્યું. આખરે ફરિયાદ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ