ઇવેન્ટ / કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા HR Conclave, 150થી વધુ કંપનીઓના વડા હાજર રહેશે

kadi sarva vishwavidyalaya hr conclave

કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર ખાતે નામાંકિત યુનિવર્સિટીઓમાંની એક છે. વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં લઈ કામ કરતી સંસ્થા તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે. કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટમાં સહયોગી કંપનીઓના વડા અને એચ.આર. વિભાગના મુખ્ય અધિકારીઓને એચ.આર. સમીટમાં ભાગ લેશે.

બ્રેકિંગ ન્યૂઝ