જળસપાટી / કડાણા ડેમમાંથી મહિસાગર નદીમાં છોડાયું પાણી, ઉકાઇ ડેમની સપાટી ઘટી

Kadana dams will be released water

મહીસાગર જિલ્લા અને તેના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેના કારણે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણ ડેમના હજુ પણ 8 ગેટ ખોલવામાં આવ્યું છે. આ 8 ગેટને 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ