મહી બે કાંઠે / મહીસાગરમાં કડાણા ડેમ ભયજનક સપાટીએ પહોંચતા વધુ 2 દરવાજા ખોલાયા, NDRFની ટીમ અલર્ટ

Kadana Dam Mahi River NDRF alert Mahisagar Gujarat

મહીસાગરમા ધોધમાર વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવ્યાં છે. ભારે વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો છે. કડાણા ડેમમાં ભયજનક સપાટીએ પહોંચતા ડેમના વધુ દરવાજા ખોલવાની ફરજ પડી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ