ચોમાસું / મહીસાગરનો કડાણા ડેમ ભયજનક સપાટીથી આટલો દૂર, 5 દરવાજા ખોલાયા

kadana dam mahi river mahisagar Gujarat

મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાં પાણીની ભરપૂર આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી 63 હજાર 500 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 416.3 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ