રેસિપી / શિયાળામાં ઘરે બનાવો ભેળસેળ વિનાનું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કચરિયું, નોંધી લો સરળ રેસિપી

kachariyu recipe for Winter Season and Uttarayan

શિયાળો આવતાંની સાથે દરેક ઘરમાં વસાણા બનવાની શરૂઆત થાય છે. તેની સુગંધ પણ એવી ખાસ હોય છે કે આખું ઘર મહેકાવી દે છે. જ્યારે ઘરમાં તલ, ગોળ અને ઘીની મદદથી કચરિયું બને ત્યારે ભાગ્યે જ કોઈ હશે જે તેને ખાવાથી પોતાને રોકી શકે છે. તો નોંધી લો સરળ રેસિપી અને ઘરે બનાવી લો સ્વાદિષ્ટ અને હેલ્ધી કચરિયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ