Viral Video / લ્યો બોલો ! 'કચ્ચા બાદામ' બાદ આવ્યું 'પકા અમરૂદ', ગીત સાંભળતા જ લોકો ખાવા માટે લાઈનમાં લાગી ગયા

kacha badam came paka amrood video goes viral on internet

કચ્ચા બાદામ ગીત સાંભળીને તમે થાકી ગયા હશો. આ ગીત પર લાખો લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર અપલોડ કરી દીધો. મોટા-મોટા મહાનુભાવોએ પણ કચ્ચા બાદામ ગીત પર વધુ ઠુમકા લગાવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ