BIG NEWS / કાબુલની મસ્જિદમાં મોટો વિસ્ફોટ: બ્લાસ્ટમાં 10 લોકોના મોત, આજૂબાજૂની ઈમારત ધ્રુજવા લાગી

kabul mosque blast 10 killed 20 injured in afghanistan

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે એક મસ્જિદમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઘાયલ થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ