ફી / ‘કબીર સિંહ’ની સફળતા પછી શાહિદ કપૂરે વધારી ફી, લેશે આટલા કરોડ

 Kabir Shahid Kapoor will take 21 crore after the success of Kabir Singh Box Office Collection

ફિલ્મ ‘કબીર સિંહ’ની સફળતા બાદ શાહિદ કપૂરનો કરિયર ગ્રાફ ઊંચો આવી ગયો છે. સોલો લીડ તરીકે આ ફિલ્મ શાહિદના કરિયરની સૌથી સફળ ફિલ્મ માનવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ