બૉલીવુડ / જાણો, 74 વર્ષના આ દિગ્ગજ ઍક્ટરે સની લિયોની પાસે ફોન નંબર માંગવા અંગે શું કહ્યું

Kabir bedi thrashes media for spreading fake news of asking sunny leone phone number

બે દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે વરિષ્ઠ અભિનેતા કબીર બેદીએ અભિનેત્રી સની લિયોન પાસેથી તેનો ફોન નંબર પૂછ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે આ સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીના કેલેન્ડર 2020ના લોન્ચિંગ વખતની વાત છે જ્યારે કબીરે સનીને તેનો નંબર પૂછ્યો હતો. જો કે હવે કબીર બેદીએ ટ્વીટ કરીને આ સમાચારને નકારી કાઢ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ