વાયરલ / 17 વર્ષમાં આટલી બદલાઇ ગઇ છે 'કાંટા લગા'થી ફેમસ થયેલી આ યુવતી, જુઓ ફોટોઝ

Kaanta Laga fam this girl has changed so much in 17 years

એક સમયે બધાના મોઢે રહેતું ગીત હતું કાંટા લગા. આ ગીત આશરે દોઢ દશક પહેલા રિલીઝ થયું હતું. તેમજ આ ગીતે ખૂબ જ ધૂમ મચાવી હતી. એટલે કે આ ગીતને ઘણા બધા લોકો પસંદ કરતા તો હતા પરંતુ સમયની સાથે આ ગીત ધૂંધળું થતું ગયું.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ