કૌભાંડી / IAS કે.રાજેશ પર વધુ એક કૌભાંડનો આરોપ, સુરતથી ફરિયાદો ઊઠી, માંડવી ધારાસભ્યએ કહ્યું ભ્રષ્ટાચારના જનક

K Rajesh CBI Raid surat Opposition Leader Allegation

લાંચિયા IAS કે.રાજેશના કૌભાંડોનો આંકડો દિવસેને દિવસે છડે ચોક પોકારી રહ્યો છે ત્યારે હવે સુરત તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ પણ કે.રાજેશને ભ્રષ્ટાચારના જનક ગણાવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ