બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ તારીખે સૂર્યનું થશે કન્યામાં ગોચર, એકસાથે 8 રાશિના જાતકોને ઘી-કેળાં થઇ જશે

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / આ તારીખે સૂર્યનું થશે કન્યામાં ગોચર, એકસાથે 8 રાશિના જાતકોને ઘી-કેળાં થઇ જશે

Last Updated: 03:48 PM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sun Transit In Virgo: સૂર્ય ભાદરવા મહિનામાં રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. સપ્ટેમ્બરમાં સૂર્યનું કન્યા ગોચર થશે. ખાસ વાત એ છે કે કન્યા રાશિમાં પહેલાથી જ કેતુ સંચરણ કરી રહ્યો છે. એવામાં કન્યા રાશિમાં સૂર્ય અને કેતુની યુતિ થશે.

1/5

photoStories-logo

1. સૂર્યનું ગોચર

ગ્રહોના રાજા સૂર્ય દર મહિને એક રાશિથી બીજી રાજીમાં પ્રવેશ કરે છે. આ સમયે સૂર્ય પોતાની સ્વરાશિમાં છે. સૂર્ય સિંહ રાશિથી નિકળ્યા બાદ કન્યામાં ગોચર થશે. કન્યા રાશિમાં પહેલાથી જ કેતુ બિરાજમાન છે. કેતુ કન્યા રાશિમાં 2025 સુધી સંચરણ કરશે. જે દિવસે સૂર્ય રાશિ પરિવર્તન કરે છે તે દિવસે સંક્રાંતિ ઉજવવામાં આવે છે. એવામાં સૂર્યના કન્યા ગોચરને, કન્યા સંક્રાંતિ કહેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કન્યા રાશિમાં ગોચર

સૂર્યના કન્યા ગોચરનો પ્રભાવ શુભ રહેશે કે અશુભ, તેનું આકલન જન્મકુંડળીમાં સૂર્યની સ્થિતિ પર નિર્ભર કરે છે. જાણો સૂર્ય કન્યા રાશિમાં ક્યારે ગોચર કરશે અને કઈ રાશિઓને શુભ પરિણામ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 17 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીએ 17 સપ્ટેમ્બર 2024 મંગળવારે સવારે 11.17 મિનિટ પર સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના કન્યા ગોચરથી અમુક રાશિઓને સકારાત્મક પરિણામ મળશે. જાણો સૂર્ય ગોચરથી કઈ રાશિઓને લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 8 રાશિઓ પર સીધો પ્રભાવ

સૂર્યના કન્યા ગોચરથી 8 રાશિઓને સીધો પ્રભાવ થશે. આ રાશિઓને સારા ફળોની પ્રાપ્તિ થશે. મેષ અને વૃષભ રાશિ વાળાને માન-પ્રતિષ્ઠા વધશે. કાર્યોમાં સફળતા મળશે. વર્કપ્લેસ પર કોઈ પ્રોજેક્ટને લીડ કરવાનો મોકો મળી શકે છે. આ સમયમાં તમે સફળતા મેળવી શકો છો. વૃશ્ચિક અને ધન અને મકર રાશિના લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઓક્ટોબરમાં ગોચર

ઓક્ટોબરમાં સૂર્ય કન્યા રાશિથી નિકળશે. 17 ઓક્ટોબરે સિંહ કન્યા રાશિથી નિકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના તુલા ગોચરથી બધી 12 રાશિઓ પ્રભાવિત થશે. અમુક રાશિઓને શુભ પરિણામ તો અમુક રાશિઓને સામાન્ય ફળ પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jyotish Shastra Zodiac Signs Sun Transit

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ