બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગણેશ ચતુર્થી પર રાશિ અનુસાર કરો ઉપાય, બાપ્પાની કૃપાથી અનેક સમસ્યામાંથી મળશે મુક્તિ

photo-story

13 ફોટો ગેલેરી

ધર્મ / ગણેશ ચતુર્થી પર રાશિ અનુસાર કરો ઉપાય, બાપ્પાની કૃપાથી અનેક સમસ્યામાંથી મળશે મુક્તિ

Last Updated: 08:35 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવે ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે. આ વર્ષે 7 સપ્ટેમ્બરે 2024 ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવશે. આ દિવસથી ગણેશ ઉત્સવ શરૂ થશે. આ 10 દિવસો ખુબ શુભ અને સમૃદ્ધિદાયક માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ સમયમાં ગણપતિથી જોડાયેલા અમુક ખાસ ઉપાય કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે.

1/13

photoStories-logo

1. ગણેશ ચતુર્થી પર રાશિ અનુસાર ઉપાય

ગણેશ ચતુર્થીના દિવસે અમુક ઉપાયો કરવાથી ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ કઈ રાશિના લોકોને કયા ઉપાય કરવાથી લાભ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ રાશિ

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સાથે સોપારીની પણ પૂજા કરવી. બાદમાં આ સોપારીને કપડામાં બાંધીને તિજોરી અથવા પૈસા મુકવાના સ્થાને મુકવા. આશીર્વાદ જ આશીર્વાદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ રાશિ

આ દિવસે ભગવાન ગણેશને 4 નારિયેળની એક માળા અર્પિત કરવી. કહેવામાં આવે છે કે આમ કરવાથી કાર્યમાં આવતી અડચણ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન રાશિ

ગણેશ ચતુર્થીના વ્રત સમયે 'ગણેશ સંકટ નાશક સ્તોત્ર' નો પાઠ કરવાથી લગ્ન અને લગ્ન જીવનની સમસ્યા દુર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક રાશિ

ગણપતિજીને ગણેશ ચતુર્થીના દિવસે પંચમેવા અર્પણ કરવાથી ગ્રહદોષ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ રાશિ

બાળકોની પ્રગતિ કે શિક્ષણ મેળવવામાં અડચણ આવતી હોય તો ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને સિંદુર અર્પિત કરવું અને ગણેશ ચાલીસાનો પાઠ કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા રાશિ

ગણેશ ચતુર્થીના દિવસે ગૌ સેવા કરવી સાથે જ ગણેશ જીના વાહન મૂષકની અમુક ભોજન જરૂરી અપાવું. આમ કરવાથી ગણપતિજી ની કૃપા વરસે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા રાશિ

ઘરમાં વિવાદ ચાલતા હોય તો ગણેશ ચતુર્થીના અનંત ચતુર્દર્શી સુધી 'ॐ ह्रीं ग्रीं ह्रीं' મંત્રનું રોજે 108 વાર જપ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક રાશિ

ધનની સમસ્યા હોય તો ગણેશ ચતુર્થી પર માટીથી બનેલી બાપ્પાની સ્થાપના કરવી, રોજે ભોગ કરવો અને આરતી કરાવી. 10 દિવસ સુધી આ કાર્ય કરવા. આમ કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધનુ રાશિ

નોકરી કે ધંધામાં પ્રગતિ મેળવવા માટે ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં પીળા રંગના ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી પૂજન કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર રાશિ

ગણેશ ચતુર્થીના દિવસે દુર્વાના 11 ગઠ્ઠા લો અને તેને ગણપતિને અર્પણ કરવા. દરેક દુર્વા ચઢાવતા સમયે 'ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा' મંત્રનું જાપ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ રાશિ

ગણેશ ચતુર્થી પર બપ્પાની પૂજા બાદ ઘી અને ગોળ ગાયને ખવડાવો પછી ઈચ્છાનુસાર જરૂરિયાતમંદોને દાન કરવું. આમ કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન રાશિ

ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ યંત્ર ખૂબ ચમત્કારી યંત્ર માનવામાં આવે છે, જો આ યંત્રની પૂજા ઘરમાં સ્થાપના કરવામાં આવે તો નકારાત્મક શક્તિનો પ્રવેશ નથી થતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi Jyotish Shastra Zodiac Sign
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ