બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કષ્ટ અને પિતૃદોષમાંથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય, મળશે રાહત

કુંડળી દોષ / કષ્ટ અને પિતૃદોષમાંથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય, મળશે રાહત

Last Updated: 01:02 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુંડળીમાં જો પિતૃ દોષ કે રાહુ દોષ હોય તો તમને એક પણ કામમાં સફળતા મળતી નથી. જો તમે આ રાહુ દોષમાંથી છુટકારો મેળવવા ઈચ્છતા હોય તો નીચે જણાવેલ ઉપાય કરો શકો છો.

જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહો છે. દરેક ગ્રહોની અલગ અલગ પરિભાષા છે. કેટલાક ગ્રહોની અસર વ્યક્તિઓ પર સકારાત્મક પડે છે અને કેટલાકની નકારાત્મક. જેમાં રાહુ ગ્રહને તો અશુભ માનવામાં આવ્યો છે. જો તમારી કુંડળીમાં રાહુ દોષ કે પિતૃ દોષ હોય તો વ્યક્તિને કોઈ પણ બાબતે સફળતા નથી મળતી. તમારી કુંડળીમાં પણ રાહુ દોષ હોય તો તેને કેટલાક ઉપાય કરી દૂર કરી શકાય છે.

astronomical-clock-in-prague-czech-republic-close--PCYL8JF.jpg

પક્ષીઓને ચણ

જેઠ મહિનામાં ગરમી વધુ પડે છે. જો આ સમયમાં પક્ષીઓને ચણ નાખવામાં આવે તો કુંડળીમાં રાહુ અને શનિ દોષમાંથી રાહત મળે છે. માન્યતા અનુસાર તમારા દ્વારા પક્ષીઓ માટે પાણી અને દાણા નાખવામાં આવે તો તે સંતુષ્ઠ થાય છે અને તેનાથી તમારું કષ્ટ દૂર થાય છે.

Website Ad 3 1200_628

કોર્ટ કચેરીના મામલાથી છુટકારો મળશે

પક્ષીઓ માટે ચોખાના દાણા પણ નાખી શકાય છે. જે લોકોના ઘરે પક્ષીઓ નથી આવતા જો તેઓ ચણ નાખવાનું શરૂ કરશે તો થોડા દિવસમાં પક્ષીઓ આવવાનું શરૂ થઈ જશે. આનાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને કોર્ટ કચેરીની બાબતમાંથી પણ છુટકારો મળશે.

વધુ વાંચો: મંગળવાર બનશે 'મંગલમય' આ જન્મતારીખ વાળા લોકોને આજે ધન લાભના સંકેત

દેવામાંથી મળે છે છુટકારો

પક્ષીઓને ભોજન આપવાથી પિતૃ પ્રસન્ન થાય છે. આ કારણસર જ પિતૃપક્ષ વખતે કાગડા માટે ભોજન રાખવામાં આવે છે. આવુ કરવાથી રાહુ દોષ ઓછો થાય છે, માનસિક શાંતિ મળે છે. પક્ષીઓને દાણા નાખવાથી દેવામાંથી પણ છુટકારો મળે છે.

Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતું.

સંકળાયેલા મુદ્દાઓ

Jyotish Shastra Pitru Dosha Remedy Astrolgoy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ