પુનરાવર્તન / કોંગ્રેસ છોડતાં પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ જે કર્યું હતું તેવું ફરી કર્યું, અટકળો બની તેજ...

Jyotiraditya scindia twitter bjp congress

ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી કથિત રીતે 'ભાજપ' શબ્દ હટાવી દીધો છે. તેની જગ્યાએ જનતા નો સેવક અને ક્રિકેટ પ્રેમી લખ્યું છે. ત્યાર બાદથી રાજકીય અટકળો તેજ થઇ ગયેલી જોવા મળી છે. કેટલાંક લોકોનું કહેવું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેના પ્રોફાઇલમાં ક્યારે પણ 'ભાજપ' જોડ્યું નહોતું. જો કે હજુ આ મામલે ભાજપ કે જ્યોતિરાદિત્ય સિંધિયા તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x