પેટાચૂંટણી / જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- 'ભાજપ મારૂ જૂનું ઘર, કોંગ્રેસને તેમની કરણીનો જવાબ 3 નવેમ્બરે મળશે'

Jyotiraditya scindia statement on congress mp assembly by election 2020

મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા બેઠકો માટે થઇ રહેલી પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ હાથ છોડીને ભાજપમાં જોડાનારા જ્યોતિરાદિત્ય સિંધિયા ધડાધડ રેલીઓ કરી રહ્યા છે. ત્યારે સિંધિયાએ કોંગ્રેસને આડેહાથ લીધી છે. સિંધિયાએ કહ્યું કે, ભાજપ મારૂ જૂનું ઘર છે અને કોંગ્રેસને તેના કામનો 3 નવેમ્બરે જવાબ મળી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ