VIDEO / જે સિંધિયાની વિરુદ્ધમાં ભાજપે બોલવાનું કંઈ બાકી નથી રાખ્યું, તેનું સ્વાગત તો જુઓ કેવી રીતે કર્યુ

Jyotiraditya scindia bhopal bjp road show grand reception

કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલ પહોંચ્યા છે. ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રાજા ભોજ એરપોર્ટથી ભાજપ કાર્યલય સુધી તેમનો રોડ શો યોજવામાં આવ્યો. પં. દીનદયાલ ઉપાધ્યા, વિજયારાજે સિંધિયા, કુશાભાઉ ઠાકરેની પ્રતિમા અને માધવરાવ સિંધિયાના ચિત્ર માળા પહેરાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ