દિલ્હી / નિર્ભયાના ગુનેગારો હતા તો પાંચ, પરંતુ એક આ કારણથી થઈ ગયો હતો મુક્ત

juvenile accused of rape and murder of nirbhaya

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે દિલ્હીમાં નિર્ભયા ગેંગ રેપ કેસમાં ચાર દોષિતો માટે ડેથ વોરંટ જાહેર કર્યું છે. આ ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવશે. દોષી મુકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય ઠાકુર જેઓને ફાંસીની સજા આપવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ