નિમણૂંક / સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજની કરાઈ નિમણૂંક, જજની કુલ સંખ્યા થઈ 34

Justices Krishna Murari, Ravindra Bhat, Ramasubramanian & Hrishikesh Roy Appointed As new SC Judges

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજની નિમણૂંકને મંજૂરી આપી છે. હવે 4 નવી નિમણૂંંક સાથે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધીને 34ની થઈ ચૂકી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ