અમદાવાદ / ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે વિક્રમ નાથની નિમણૂક

Justice Vikram Nath is the new Chief Justice of Gujarat High Court

અલ્હાબાદ હાઈકોર્ટના જજ વિક્રમ નાથ હવે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ થશે. આ બાબત અંગે કેન્દ્ર સરકાર દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, જસ્ટિસ નાથે 1986માં કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને 1987માં તેમણે અલ્હાબાદ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ