નિમણૂંક / જસ્ટિસ SA બોબડે દેશના નવા CJI, 18 નવેમ્બરના રોજ લેશે શપથ

Justice SA Bobde appointed as the next Chief Justice of India

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ હશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નામ પર મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ બોબડે હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની નિવૃત્ત બાદ આ જગ્યા 18 નવેમ્બરના રોજ લેશે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બરના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. તેમનો કાર્યકાળ 18 મહીનાનો રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ