ગાંધીનગર / ગુજરાતમાં બહુચર્ચીત ગોધરાકાંડની તપાસ કરનાર નાણાવટી પંચ શું છે?

Justice Nanavati Mehta Commission published report on Godhra kand

27  ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરામાં 58 કારસેવકોને સળગાવવાની ઘટના બની હતી. કારસેવકો સાબરમતી એક્સપ્રેસથી અયોધ્યાથી અમદાવાદ આવતા હતા. ગોધરાકાંડની ઘટનાના કારણે પ્રતિક્રિયા થઈ અને ગુજરાતમાં તોફાનો થયા. આ તોફાનોની તપાસ માટે તત્કાલીન CM મોદીએ પંચ નિમ્યું. સુપ્રીમકોર્ટના નિવૃત્ત જસ્ટિસ નાણાવટીની અધ્યક્ષતામાં પંચની રચના થઈ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ