IND Vs NZ / ભારત અને ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ બનાવ્યો રેકોર્ડ, વન ડે ઇતિહાસમાં ત્રીજીવાર જોવા મળ્યો આ કારનામો

 Just the third time in ODI history Shreyas Iyer Ross Taylor combine to join unique list

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારે વનડે સીરિઝની પ્રથમ મેચ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે હેમિલ્ટન ખાતેની પ્રથમ વનડેમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીતની સાથે યજમાનોએ પણ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ