બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ચુંબકની જેમ પૈસા ખેંચી લાવશે! બસ ઘરમાં લગાવો આ છોડ, પછી જુઓ કિસ્મતનો કમાલ

photo-story

7 ફોટો ગેલેરી

ક્રાસુલા / ચુંબકની જેમ પૈસા ખેંચી લાવશે! બસ ઘરમાં લગાવો આ છોડ, પછી જુઓ કિસ્મતનો કમાલ

Last Updated: 04:59 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ઘરમાં રાખવાને લકી માનવામાં આવ્યા છે. જેમાં એક ક્રાસુલાનો પણ છોડ સામેલ છે.

1/7

photoStories-logo

1. ક્રાસુલા

ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે અને લક સાથ આપે તે માટે લોકો પ્લાન્ટ રાખે છે. જેમાં અલગ અલગ છોડને લકી માનવામાં આવ્યા છે. તેમાનો એક પ્લાન્ટ છે ક્રાસુલા. વાસ્તુ મુજબ પણ આ છોડ ચમત્કારિક માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ચીનમાં પણ લોકપ્રિય

ચીનમાં પણ આ ક્રાસુલા ખૂબ લોકપ્રિય છે. ત્યાં લોકો ઓફિસોમાં, મકાનોમાં તેને રાખે છે. માન્યતા અનુસાર, તેને ઘરમાં લગાવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. ધન વધે છે અને સકારાત્મક ઊર્જા પણ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. શુદ્ધ હવા

તેનો છોડ હવાને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે. તેના છોડથી આસપાસની હવા સ્વચ્છ રહે છે. તેના કારણે તણાવ અને ચિંતા ઘટે છે. આથી માનસિક સ્થિતિ સારી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઔષધીય ગુણ

ક્રાસુલામાં ઔષધીય ગુણ પણ હોય છે. જે અનેક બીમારીમાં કામમાં આવી શકે છે. આયુર્વેદમાં પણ તેને ઉપયોગી છોડ માનવામાં આવ્યો છે. તેની ઉપસ્થિતિથી ધ્યાન કેન્દ્રિત રાખવામાં મદદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સુખ અને સમૃદ્ધિ

તેનો છોડ ઘરમાં લગાવેલો હોય તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પૈસા ખેંચાઈને તમારી તરફ આવે છે. દેવું ઓછું થઈ જાય છે. અને વધારાનો ખર્ચ બચે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સૂર્ય પ્રકાશ

ક્રાસુલા ઇન્ડોર પ્લાન્ટ હોવા છતાં તેને પણ સૂર્ય પ્રકાશની જરૂર તો પડે છે. આથી તેને એવી જગ્યાએ રાખો જ્યાં થોડા સમય માટે તડકો આવતો હોય. તેનાથી તેના પત્તા લીલા રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. માટીની ગુણવત્તા

તેનો છોડ ઉગાડતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ક્રાસુલાને ઓછા પાણીની જરૂર પડે છે. આથી તેમાં ઓછું પાણી નાખો. તેની માટીની ગુણવત્તા પર પણ ધ્યાન આપો. આ માટીમાં વર્મી કમ્પોસ્ટ, ગોબરનો પણ ઉપયોગ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Indoor Plants Crassula ,Vastu Shastra

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ