વીડિયો / Just For Fun: કાલે રાત્રે દીવા કે ટોર્ચ કરતી વખતે જોજો તમે આવું ન કરતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંકટમાં દેશવાસીઓને 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી ઘરની લાઈટ્સ બંધ કરીને દીવા, મીણબત્તી કે મોબાઈલ ટોર્ચ પ્રજ્જવલિત કરીને દેશની એકતાનો સંદેશ આપવાનું આહ્વાન કરાયું છે. જો કે ગઈ વખતે જનતા કર્ફ્યૂ વખતે થાળી-તાળી વગાડવાની કહી હતી ત્યારે સાચું જાણ્યા-સમજ્યા વિના બહાર નીકળી પડ્યાં હતાં અને લોકડાઉનનું ઉલ્લંઘન કરી બેઠાં હતાં. આવામાં આજે અમે એક રમૂજ વીડિયો દ્વારા પ્રયાસ કર્યો છે કે કાલે રાત્રે 9 વાગ્યે દીવા કે મીણબત્તી વખતે ફરી એવી કોઈ ભૂલ ન કરી બેસો. જુઓ વિશેષ વીડિયો...

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ