Ek vaat kau / જોજો બધા ગણિત કરીને જ ટેક્ષની નવી રીજીમમાં ફોર્મ ભરજો | Ek Vaat Kau

આપણાં દેશમાં કોઈપણ વ્યક્તિ ઈન્કમ ટેક્સ ભરે તે પોતાના આવકના સ્લેબ પ્રમાણે ભરે છે. કેટલી આવક કરે છે એ પ્રમાણે ભરે છે. પણ વર્ષ 2023ના બજેટમાં આપણાં નાણામંત્રીએ અનેક સુધારા નવો ટેક્સ સ્લેબ પણ જાહેર કર્યો છે. અને જૂનો પણ યથાવત જ રાખવામાં આવ્યો છે ત્યારે બધા ગણિત કરીને જ ટેક્ષની નવી રીજીમમાં ફોર્મ ભરજો જાણો કેમ Ek Vaat Kau માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ