Video / અમદાવાદમાં અન્ન વિતરણ કરાય તે પહેલા જ કાર્ડ નંબરને લઈને હોબાળો

લોકડાઉનો હેતુ વ્યર્થ છે. આજે રેશનીંગની દુકાનોથી મફત રાશન વિતરણ કરાઈ રહ્યુ છે પરંતુ લોકોએ સસ્તા અનાજની દુકાને જઈને પડાપડી કરી હતી અને હોબાળો કર્યો હતો. પોલીસની મદદથી માંડ માંડ સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ