ટ્રાવેલ / ગુજરાતમાં આ શહેરમાં આવેલું છે જુરાસિક પાર્ક, અહીં જશો તો ડાયનોસર રૂબરૂ થશે

jurassic park gujarat unexplored places dinosaur fossil park

ગુજરાત તેની સંસ્કૃતિ, ખાણીપીણી, મહેમાનગતિ માટે દુનિયાભરમા જાણીતું છે. આજ કારણ છે કે અહીં દર વર્ષે અલગ અલગ જગ્યાએથી પર્યટકો પહોંચે છે. આમ તો રાજ્યમાં ઘણી એવી જગ્યાઓ છે જે ફરવા લાયક છે, પરંતુ કેટલીક એવી જગ્યાઓ પણ છે જે હજુ સુધી અનએક્સપ્લોર્ડ છે. તેમાંથી એક બાલાસિનોરમાં આવેલો ડાયનાસોર ફોસિલ્સ પાર્ક પણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ