રાશિફળ / આ મહિને ગુરુ પોતાની નીચ રાશિમાં કરશે પ્રવેશ, આ 7 રાશિ જાતકોના નસીબ ખૂલી જશે

jupiter transit in capricorn on 30 march 2020 know prediction of your zodiac sign

જ્ઞાનનો કારક ગ્રહ ગણાતો ગુરુ 30 માર્ચ 2020માં પોતાની નીચ રાશિ મકરમાં ગોચર કરશે. ફરી 30 જૂનના વક્રી હોવાના કારણે ધન રાશિમાં આવશે. આ પછી તે 20 નવેમ્બરના રોજ ગુરુ ફરીથી મકર રાશિમાં આવશે. ગુરુના ગોચરનો પ્રભાવ દરેક 12 રાશિ પર શુભાશુભ અસરો આપશે. આ સાથે જ 7 રાશિઓ પર વધુ પ્રભાવિત થવાના કારણે તેમનું નસીબ ખૂલશે અને લાભાલાભ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ