રાશિફળ / માર્ચમાં થશે સૌથી મોટા ગ્રહનું રાશિ પરિવર્તન, જાણો કઈ રાશિમાં આવશે બદલાવ

Jupiter Transit In Capricorn On 30 March 2020 Know Prediction

9 ગ્રહમાં ગુરુ સૌથી મોટો ગ્રહ છે. જ્યોતિષમાં આ ગ્રહને જ્ઞાન, સત્કર્મ, ગુરુનો કારક માનવામાં આવે છે, શાસ્ત્રોમાં ગુરુને દેવ દેવતાઓના ગુરુ માનવામાં આવે છે. દેવગુરુ 30 માર્ચ 2020માં પોતાની રાશિ મકરમાં ગોચર કરશે. 30 જૂનના રોજ વક્રી થશે અને ફરીથી ધનુ રાશિમાં આવશે. આ પછી 20 નવેમ્બરને ગુરુ ફરીથી મકરમાં આવશે. ગુરુના ગોચરનો પ્રભાવ દરેક રાશિ પર શુભ રહેશે. તો જાણો ગુરુના ગોચરનો તમારી રાશિ પર શું પ્રભાવ પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ