જ્યોતિષવિજ્ઞાન / શનિ અને ગુરુની મહાયુતિનો સંયોગ, આ વર્ષે ઘટશે અનેક મોટી ઘટનાઓ

Jupiter Shani In Capricorn Effect what will be happen this year

માર્ચના અંતિમ દિવસોમાં જ્યોતિષની દ્રષ્ટિએ એક મોટી ઘટના બની છે. 30 માર્ચે ગુરુ મકર રાશિમાં આવ્યો અને તેમાં શનિની સાથે તેની યુતિ થઈ છે. તેમના મિલનથી અનેક અસામાન્ય ઘટનાઓ બનશે અને સાથે શનિ ગોચરમાં એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે.જ્યારે ગુરુ એક રાશિમાં એક વર્ષ રહે છે. આ બંને મોટા ગ્રહ લગભગ 19થી 20 વર્ષ બાદ એક રાશિમાં આવ્યા છે. આ બંનેનું મિલન થાય ત્યારે પૃથ્વી પર ઉથલ પાથલ સર્જાય છે. વિશ્વમાં અનેક મોટા બદલાવ આવે છે. આવું આ વર્ષે પણ થયું છે.જાણો આ ગ્રહો શું ફેરફાર લાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ