બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Daily Horoscope / Jupiter is going to be the rise of the three zodiac births benefit

ગોચર / ગુરુનો ઉદય આ રાશિઓને અપાવશે ધન,વૈભવ અને સંપત્તિ, જાણો કઇ રાશિનો થશે ભાગ્યોદય

Khyati

Last Updated: 03:21 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુ ગ્રહનો 27 માર્ચે ઉદય થવા જઇ રહ્યો છે. તુલા, કન્યા અને મકર રાશિના જાતકોને થશે ફાયદો

  • 32 દિવસ પછી ગુરુનો ઉદય
  • 27 માર્ચે થશે ગુરુનો ઉદય
  • 3 રાશિઓનું બદલાશે ભવિષ્ય

નવ ગ્રહોમાં ગુરુને દેવગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રહ ધન, સંપત્તિ, વૈભવ અને દાંપત્ય જીવન સાથે સંબંધ ધરાવે છે. ત્યારે 32 દિવસ પછી ગુરુનો ઉદય થવા જઇ રહ્યો છે.  23 ફેબ્રુઆરીના રોજ ગુરુ ગ્રહ અસ્ત થયો હતો હવે 32 દિવસ પછી એટલે કે 27 માર્ચ 2022ના રોજ ગુરુનો ઉદય થશે, ત્યારે ગુરુનો ઉદય થતા કઇ રાશિઓને લાભ થશે, આવો જાણીએ.

કન્યા

  •  ગુરુનો ઉદય આ રાશિના જાતકો માટે સારી તકો લાવશે.
  •  નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. 
  • આ સમય દરમિયાન નોકરીમાં નવી તકો પણ પ્રાપ્ત થશે. 
  • શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય સાનુકૂળ છે.
  • પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. 
  • ધાર્મિક કાર્યક્રમોનો ભાગ બનશો
  • ભગવાન વિષ્ણુની પૂજા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તુલા

  •  તુલા રાશિના જાતકોને પૈસાની બાબતમાં લાભ મળી શકે છે.
  •  લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. 
  • પ્રતિષ્ઠામાં વધારો થશે. 
  • નવી જવાબદારીઓ લેવા માટે તૈયાર રહો.
  •  કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. 
  • નોકરીમાં બદલાવની સંભાવના રહેશે. 
  • સ્વાસ્થ્યની બાબતમાં આ સમયમાં સાવધાની રાખવી પડશે. 
  • ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. આળસ ટાળો.

મકર

  • ગુરુની આ સ્થિતિ મકર રાશિના લોકો માટે વિશેષ લાભ આપનારી છે. 
  • આ સમયમાં પારિવારિક સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. 
  • પ્રતિષ્ઠામાં વધારો થશે. 
  • તમે કોઈપણ રોગથી રાહત મેળવી શકો છો.
  •  લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. 
  • વાણીમાં મધુરતા જાળવી રાખો. 
  • તમારા જીવનસાથીની સલાહ પર અવશ્ય ધ્યાન આપો
  • લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ