લાભાલાભ / નસીબ ઉઘડી જ ગયા સમજો: આ 2 રાશિના જાતકો માટે આવ્યા સારા સમાચાર, 2 ગ્રહ બદલી રહ્યા છે ચાલ

jupiter and mercury margi from 18 october 2021 it will be lucky for 5 zodiac signs

બુદ્ધી, હોશિયારી અને વ્યાપારના કારક ગ્રહ બુધ અને ધન-સમૃદ્ધી આપનારા ગુરૂ ગ્રહ આવતીકાલથી (18 ઓક્ટોબર 2021) પોતાની ચાલ બદલશે. આ બંને ગ્રહ અત્યાર સુધી વક્રી હતા. જે હવે સીધી ચાલ ચાલશે. જેની અસર 12 રાશિઓ પર થશે. પરંતુ કેટલીક રાશિવાળાંના જાતકો માટે આ લાભકારક થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ