નિર્ણય / સ્કૂલો તો ખૂલી જશે પરંતુ ત્યાં હવે હંમેશા માટે આ મળતું થઈ જશે બંધ, આવશે મોટો નિયમ

junk food will not allowed in school

આગામી સત્રથી દેશભરમાં કોઇપણ સ્કૂલમાં જંક ફૂડ નહીં મળે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ સ્કૂલ ફૂડને લઇને નિયમ તૈયાર કર્યો છે. જે આગામી કેટલાક દિવસોમાં જાહેર કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ